________________
[ ] વાસના દિવસે સવારે વિહાર કરી ઈદા જિન મંદિરનાં દર્શન કરી દયાલશાના કિલા ઉપર પધારી શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી ધર્મશાલામાં સ્થિરતા કરી. તેરસના દિવસે એક માઈલ દૂર આવેલ રાજસચ્ચદમાં જિનમંદિરનાં દર્શનાર્થે પધારતાં તેરાપન્થીને સ્થાનમાં ૧૦ આ૦ મ૦ શ્રીનું સુંદર પ્રવચન થયું. એજ પ્રમાણે ચૌદશના દિવસે પણ રાજસમ્બન્દમાં તેરાપન્થી ભાઈ-બહેનોને પૂ૦ આ૦ મ૦ શ્રીન તથા પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમ વિ. મોના વ્યાખ્યાનને લાભ મળે.
બપોરે દયાલશાના કિલ્લા ઉપર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં નવાણું પ્રકારી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. ત્યાંના મુનિ ઉદયપુરના શાગીરધારીલાલજી ચપલેતે સેવાને સુંદર લાભ લીધે.
આ પ્રસંગે નાથદ્વારથી શા મન્નાલાલજી મીઠાલાલજી મારવાડી આદિ તથા ઉદયપુથી શાક ભંવરલાલજી સીંગટ વાડીયા આદિ વન્દનાથે આવેલ.
અમાસ સુધી સ્થિરતા કર્યા બાદ પિષ શુદ એકમના બપોરે વિહાર કરી કેલવા પધાર્યા. ત્રણ જિનમંદિરનાં દર્શન કરી ત્યાં સ્થિરતા કરી. ત્રીજના દિવસે ત્યાંના એક સદગૃહસ્થ તરફથી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
થના દિવસે ચારભુજા-ગડબાર પધારી જિનમંદિરનાં દર્શન કરી ત્યાં સ્થિરતા કરી. ત્યાં ડિ સંઘના ભાઈએ એ આવીને રિડ પધારવા માટે વિનંતી કરતાં તેને ૫૦ આ૦ મ૦ શ્રીએ સ્વીકાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org