________________
[ પ ] પાંચમના દિવસે શ્રી અબદળ-શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી કૈલાસપુરી (એકલિંગજી) પધાર્યા.
છઠના દિવસે દેલવાડા પધાર્યા. સાતમે સ્થિરતા કરી. સ્થાનકમાં ૫૦ આ મ૦ શ્રીના વ્યાખ્યાનને લાભ જેનજેનેતર વગે મારા લીધે. ઉદયપુરથી ત્રણસે ઉપરાંત ભાઈબહેને વદનાથે આવ્યાં. શામાંગીલાલ સુરાણાએ પ્રભાવના યુકત પૂજા ભણાવી અને સાથમિક વાત્સલ્યને લાભ લીધે.
સાંજના વિહાર કરી નેગડીયા પધાર્યા.
આઠમના દિવસે નાથદ્વાર પધારતાં શ્રી ૫૦ આ મશ્રી આદિનું બેન્ડ યુક્ત સ્વાગત કર્યું. જિનમંદિરે દર્શન કરી સ્થાનકમાં ઉતર્યાબાદ પૂ. આ. ભ. શ્રીએ માંગલિક સંભળાવ્યું.
તેમના દિવસે તથા પિષ દશમીના દિવસે પૂ૦ ગણી શ્રી મનેહરવિજયજી મ. ના વ્યાખ્યાનને લાભ શ્રી સંઘને મળે. બપોરે પંચકલ્યાણકની પૂજા પ્રભાવના યુક્ત ભણાવ્યા બાદ પાલખીમાં ભગવાનને લઈને બેન્ડ સહિત વધેડો શ્રીસંઘ તફથી કાઢ્યો.
સાધમિકવાત્સલ્યને લાભ શા મન્નાલાલજી મીઠાલાલજી મારવાડીએ લીધે આ પ્રસંગે ગામગુડાથી પચાસ ઉપરાંત ભાઈ-બહેને વંદનાથે આવ્યા.
અગીયારસના દિવસે સવારે શ્રી સંઘને વ્યાખ્યાનને લાભ આપ્યા બાદ બપરના વિહાર કરી પૂ આ મ આદિ વારા પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org