________________
[ ૨૦૯ ] મૂળનાયક શ્રી વાસુપૂજ્યભવામી શાહ મનહરલાલજી ચતુર પથરાવી સોડે બ્રહ્મચર્ય વ્રતની જીવન પર્વત પ્રતિજ્ઞા કરી.
પ્રતિષ્ઠા સમયે ઉદયપુરના મહારાણા શ્રી ભગવતસિંહજી આદિ પધાર્યા અને પૂર આ મ૦ શ્રી પ્રવચનને લાભ લીધે,
સુમનકુમારિકાને દીક્ષા મહોત્સવમાગશર સુદ પાંચમથી ૫૦ પૂ. આ. મા શ્રીની શુભ નિશ્રામાં શ્રી વાસુપૂજયહવામી જિનમંદિરમાં શા કાળુરામજી માલવાડી તરફથી સુમનકુમારિકાની દીક્ષા નિમિત્તે શાતિથનાર યુક્ત દશ દિવસને મહત્યવ શરુ કરવામાં આવ્યા. મૌન એકાદશીના દિવસે શા. વિજયસિંહજી મારવાડીની સુપુત્રી બાલબ્રહ્મચારિણી સુમનબહેનને પંચાતી રામાં પૂર આ૦ મ શ્રીના વરદહસ્તે જૈન-જૈનેતર હજારે માનવેની સમક્ષ વિધિ પૂર્વક દીક્ષા આપવામાં આવી. નૂતન સાધ્વીજીનું નામ શ્રી સંવેગપૂર્ણકળાશ્રીજી રાખી ૫૦ સાધ્વી શ્રી કપલતાશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવેલ.
એ સમયે નૂતન સાધ્વીજીના સંસારી પિતા શા. વિજય. સિંહજીએ તથા તેમની ધર્મપત્નીએ જીવનપર્યત બ્રહ્મચર્ય. વતની પ્રતિજ્ઞા કરી.
પ૦૦ આયંબિલની પૂર્ણાહુતિ નિમિત્તે - શ્રી સિદ્ધચક મહાપૂજનડહેલાવાળા પૂ આ શ્રીમદ વિજયશસૂરીશ્વરજી મ. ના આજ્ઞાત્તિની ૫૦ માણ્વીઝી કીર્તિમામીજી (ચાણમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org