________________
{ ૨૦૭ ] જ્ઞાનપંચમીની આરાધનાપૂ આ મ૦ શ્રીની શુભનિશ્રામાં જ્ઞાનપંચમીની આરાધને શણગારેલ જ્ઞાન સમક્ષ દેવવંદન પર્વક સુંદર થઈ. જ્ઞાન પંચમીને વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાસવિજયજી મહારાજ દ્વારા શ્રી સંઘને મળ્યો.
ચૌમાસી ચૌદશની આરાધના૫૦ આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં કાર્તિક સુદ ચૌદશની આરાધના ચૌમાસી દેવવંદન પૂર્વક સુંદર થઈ. ચૌમાસી વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજ્યજી મહાજ દ્વારા શ્રીસંઘને મળ્યો.
ચાતુર્માસ પરાવર્તન૫૦ આ. ભ. શ્રી આદિ ૧૧ ઠાણાનું તથા પૂ૦ સાદેવીજી છ ઠાણાઓનું ચાતુર્માસ પરાવર્તન કાર્તિક શુદ પુનમને દિવસે શા જગન્નાથજી મહેતાના તરફથી બદલવામાં આવ્યું. બેન્ડ સહિત પૂ આ મઠ શ્રી આદિ ચતુવિધ સંઘ સાથે એમના ઘેર પધારતાં રહેલી કરવા પૂર્વક જ્ઞાન પૂજન કર્યા બાદ પ૦ આ મ૦ શ્રીએ મંગલાચરણ કર્યું. ૫૦ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. શ્રીએ વશ મિનિટ પ્રવ ચન આપ્યા બાદ પતાસાની પ્રભાવના કરવામાં આવી.
ત્યારપછી ૫૦ આ૦ મ૦ શ્રી આદિ ચતુર્વિધ સંઘસહિત શ્રી શીતલનાથ જિનમંદિરે દર્શન કરી પાસેના ઉપાશ્રય પધાર્યા ત્યાં પૂ. આ૦ મીએ કાર્તિકી પૂર્ણિમાની મહત્તા ઉપર સુંદર પ્રવચન કરી સ્થિરતા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org