________________
સવ મંદિરમાં સગી દર રચવામાં આવી. ઓળીને નવે દિવસ શ્રી શ્રીપાળચરિત્ર શ્રવણને લાભ પ્રવક્તા પુત્ર મુનિરાજ શ્રી વિકાસ વિજયજી મ. દ્વારા શ્રીસંઘને મળે.
તેમાં આને શુદ દશમે પૂર આ મ શ્રીને વંદનાથે આવેલા સંઘવી જૌહરીલાલ પુખરાજજી પટવા જતારણવાળાએ વ્યાખ્યાનમાં લાડવાની પ્રભાવના કરી. શ્રમણ સમુદાયમાં થયેલ તપ તથા ગની
આરાધના. [૧] પૂ આ શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ. શ્રીએ
ચાતુર્માસ દરમ્યાનમાં શ્રી વર્ધમાન તપની ૩૫-૩૧મી
એળી કરી. [ 2 ] ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજયજી મ. તથા ૫૦
મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. બન્નેએ કરેલ
પૂ શ્રી ભગવતીજી સૂત્રના ગ. [૩] પ૦ મુશ્રી અભયશેખરવિજયજી મહારાજે કરેલા
પૂ શ્રી ઠાણાંગ અને પૂ૦ શ્રી સુગડાંગ એ બન્ને આ સૂત્રના યોગ. [૪] પૂ. મુત્ર શ્રી શાલિભદ્રવિજયજી મહારાજે કરેલ શ્રી
વર્ધમાનતપની ૧૧ મી ઓળી. [ પ ] ૫૦ મુશ્રી શ્રમણક૫વિજયજી મહારાજે કરેલ પૂરા
શ્રી ઉત્તરાધ્યયન અને ૫૦ શ્રી આચારાંગ એ બને સૂત્રને વેગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org