________________
[ ૨૦૩] પૂ૦ શ્રી ભગવતીજી સૂત્રના વેગમાં પ્રવેશ
જેઠ વદ દશમને દિવસે પૂ આ મવશ્રીએ નાણ સમક્ષ ચતુર્વિધ સંઘની હાજરીમાં પૂ. મુઠ શ્રીવિકાશવિજયજી મ. અને પૂ૦ મુ. શ્રી મનેહરવિજયજી મને પૂ. શ્રી ભગવતીજી. સૂત્રના વેગમાં વિધિપૂર્વક પ્રવેશ કરાવ્યું. બીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી.
ચાતુર્માસ પ્રવેશઅષાડ સુદ બીજને દિવસે પૂર આ મ૦ શ્રી તથા પૂ૦ પં. શ્રી વિનેદવિજયજી ગણી આદિ અગીયાર ઠાણાએ ચાતુમસ પ્રવેશ કરતાં શ્રીસંઘે બેન્ડ યુક્ત સામૈયું કર્યું. અનેક ગલીઓ થઈ. શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પધાર્યા. પૂ. આ મ0 શ્રીના મંગલ પ્રવચન બાદ શ્રી સંધ તરફથી પ્રભાવના કરવામાં આવી.
પ્રતિદિન શ્રી સંઘ વ્યાખ્યાનમાં સુંદર લાભ લેવા લાગે. પૂ. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર અને શ્રી યુગાદિદેશનાને
પ્રારંભ અષાડ સુદ સાતમને દિવસે શા કાળલાલજી મારવાડીના સુપુત્ર શાવિજયસિંહજીએ પિતાના ઘેર સૂત્ર લઈ જઈને શત્રિ જાગરણ કર્યું. આઠમને દિવસે પૂર આ મ આદિને
ચતુવિધ સંઘ સહિત વરઘોડો કાઢીને શ્રી અજિતનાથ જૈન . ધર્મશાળામાં લાવી જ્ઞાનપૂજન કરવાપૂર્વક પૂ૦ આમ શ્રીને
સવ વહેરાવ્યું. જુદા જુદા સંગ્રહ તરફથી પાંચ જ્ઞાન પૂજન થયા બાદ ચતુવિધ સંઘ સમક્ષ વ્યાખ્યાનમાં પૂ૦ આ૦ મe
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org