________________
[ ૨૦૨ ] - પાલપરામાં ગૃહમંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ
પૂ. આ૦ મની પુણ્ય નિશ્રામાં વૈશાખ સુદ આઠમને દિવસે ઉદયપુર-પાલપરામાં શા ગાલાલજી પરકાજી સિહીયાના ગૃહમંદિરની ચલપ્રતિષ્ઠાને અષ્ટોત્તરી નાત્રયુક્ત અષ્ટાક્ષિક મહોત્સવનો પ્રારંભ થયે.
વૈશાખ સુદ પુનમને દિવસે શ્રીસંઘના અને ઉત્સાહ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિની ચલ પ્રતિષ્ઠા કરવામાં આવી અને શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
પ્રતિષ્ઠા મહત્સવના પ્રસંગે આવેલ ગૂઢા-બાતાનુની જૈન છાત્રાવાસની સંગીત મંડળીએ પૂજા અને ભાવનામાં સુંદર રસ જમા .
નવનિમિત ઉપાશ્રયનું ખાતમુહૂર્ત એજ વૈશાખ સુદ પુનમને દિવસે થેબની વાડીમાં આવેલ શ્રી ઋષભદેવ ભગવાનના મંદિર પાસેની વિશાલ જગ્યામાં ૫૦ આ૦ મો મીની શુભ નિશ્રામાં શ્રીસંહના અનેરા ઉત્સાહ સાથે બેન્ડવાજાના મધુરનાદ વિધિપૂર્વક નવનિર્મિત ઉપાશ્રય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા પ્રભાવના પણ કરવામાં આવી.
ગુડલીમાં પ્રતિષ્ઠા મહોત્સવ૫૦ ૫૦ આ૦ મો શ્રીના વરદ હરતે જેઠ સુદ ચોથના શાન્તિનાત્ર યુક્ત શ્રી આદીશ્વર ભગવાન આદિની પ્રતિષ્ઠા શાસન પ્રભાવના પૂર્વક થઈ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org