________________
[ ર૦૧ ] કાય ભવ્યમૂર્તિ સ્વર્ગીય સંઘવી ઉર્જનલાલજીના સુપુત્ર શાક ફતે લાલજી અને કાબુલાલજી મનાવતે બિરાજમાન કરી. તેમજ તેઓ તરફથી શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
શકુંતલાકુમારિકાની દીક્ષાપૂ આ મ૦ શ્રીની શુભ નિશ્રામાં વિશાખ શુદ પાંચમને દિવસે ઓસવાલ ભવનમાં શાહ રતનલાલજી નલવાયાની સુપુત્રી બાલબ્રહ્મચારિણી શકુંતલા બહેનની દીક્ષા નાણુ સમક્ષ શ્રીસંઘના અનેરા ઉત્સાહ સાથે વિધિપૂર્વક કરવામાં આવી.
પૂ આ શ્રીમદવિજયરામસૂરીશ્વરજી (ડહેલાવાળા) ૦ શ્રીના આજ્ઞાતિની પૂ૦ સાશ્રી વિમળ શ્રીજીના શિષ્યા સાશ્રી સુદનાશ્રીજીના શિષ્યા પૂત્ર સારા શ્રી કપલતાશ્રીજીના શિષ્યા બનાવી નૂતન સાધ્વી શ્રી ક૯૫ગુણાશ્રીજી નામથી જાહેર કરવામાં આવ્યા.
- ચાતુર્માસની જયપૂ આ શ્રી આદિને ચાતુર્માસ કરાવવાની વિનંતી માટે જયપુર, નાડોલ અને મુંડારા સંઘના અનેક સફગર આવ્યા. આ બાજુ ઉદયપુર શ્રીઘ પણ દ્વિતીય ચાતુમાંસની વિનંતિ માટે તૈયાર થયે.
જયપુર ચાતુમય કરવાની પૂર્ણ ભાવના છતાં પ૦ આ૦ મ૦ શ્રીએ પિતાની અને પૂ. બાલમુનિ શ્રી જિનોત્તમવિજ. યજી મ.ની શારીરિક અસ્વસ્થતાને કારણે ઉદયપુર શ્રી સંઘની વિનતિ વીકારતાં શ્રીસંઘે સહર્ષ દ્વિતીય ચાતુમયની વૈશાખ સુદ પાંચમે જ જય બેલાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org