Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 223
________________ [ ૨૦૦ ] નજી જિનમંદિરની પાસેના સ્થાનમાં ૫૦ આ૦ મ આદિ પધાર્યા. તેમને દિવસે શ્રીસંઘે કરેલ બેન્ડ સહિત વાગત પૂર્વક શહેરમાં પ્રવેશ કર્યો. પૂ. આ૦ મ શ્રીને મંગલ પ્રવચન બાદ પ્રભાવના કરવામાં આવી. પ્રતિદિન શાશ્વતી એળના વ્યાખ્યાનને લાભ પ્રવક્તા ૫૦ મુનિરાજ શ્રી મને હરવિજયજી મ. શ્રી તરફથી શ્રીઘને મળ્યો. ચૌગાનજીના જિનમંદિરમાં પ્રતિષ્ઠા મહેસવ પૂ. આમ શ્રીની શુભ નિશ્રામાં ચગાનજીના શ્રી પદ્મનાભ જિનમંદિરમાં શ્રીસંઘ તરફથી વૈશાખ (ત્ર) વદ દશમથી શાન્તિનાવ યુક્ત અષ્ટાહ્નિકા મહત્સવ શરૂ કરવામાં આ વૈશાખ સુદ ત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે સર્વ મંદિર ઉપર ધજા-દંડ ચઢાવવામાં આવ્યા. તથા પૂ. આ મ૦ ગ્રીન સદુપદેશથી તૈયાર થયેલ દરવાજા ઉપરની છત્રીમાં શા. વિજયસિંહજી સારે ભરાવેલ આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ ભગવાનના અગીયારમાં શ્રી શતબલ ગણધરની મૂર્તિની અને તેની સામેના વિભાગની છત્રીમાં શાહ ફતે લાલજી કાબુલાલજી મનાવતે ભરાવેલ શાસનસમ્રા વગીય પૂજ્યાચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મ. સાની દેહ પ્રમાણ વિશાલકાય ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા શ્રીસં. ઘના અનેરા ઉત્સાહ પૂર્વક પૂર આ મ૦ શ્રીને વરદ હસ્તે કરવામાં આવી ગણધર ભગવાનની મૂર્તિ શા કનૈયાલાલજી લકડવાસવાળાએ બિરાજમાન કરી અને શાસનમ્રાટની વિશાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264