________________
| ૧૯૮ ૧
પ્રાંતે પૂ॰ આ મ॰ શ્રીએ ‘સર્વમ ૪૦' કર્યું. બાદ શ્રી સંઘ તરફ્થી પ્રભાવના કરવામાં આવી. શ્રી'ઘના આગ્રહથી પૃષ્ઠ આ મ॰ શ્રીને થોડા દિવસ સ્થિરતા કરવી પડી. પ્રતિદિન પૂ આ મ॰ શ્રી આદિના વ્યાખ્યાનો અનુપમ લાભ શ્રી સુધને મળવા લાગ્યા.
ચૌદશને દિવસે ખીવાન્દીવાળા શા॰ દેવીલાલજીએ પેાતાના ઘરે પ્રભુજી પધરાવી પ્રભાવનાયુક્ત પૂજા ભણાવી.
પુનમને દિવસે વકીલ રાજમલજી એારડીયા તરફથી ઉપા શ્રયમાં પ્રભાવનાયુક્ત પૂજા ભણાવવામાં આવી.
ચૈત્ર ( ફાગણ ) ૧૪ પહેલી ત્રીજને દિવસે બપોરના વિહાર કરી સાંગાનેર પષાર્યો. જિનમ ંદિરનાં દર્શનાર્દિકથી આનદ થયા. પૂ॰ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ॰નું વ્યાખ્યાન થયું.
ચૈત્ર (ફાગણુ) વદ ખીજી ત્રીજને દિવસે બનેડા તીથ પધાર્યા. ત્યાનું પ્રાચીન વિશાલ જિનમ ંદિર અને મૂળનાયક વગેરે ભગવાનની મનેાહર વૃત્તિએાનાં દશનાર્દિકથી અત્યંત આનંદ થયા. ભીલવાડા સરૈધ તરથી પૂજા ભણાવવામાં આવી તથા સામિવાત્સલ્ય કરવામાં આવ્યું,
મ॰ શ્રી આદિ આરજી
ચાથને દિવસે પૂ॰ આ પધાર્યા. ત્યાં પૂર્વ મુનિાજ શ્રી મનેહર૧િ૦૫૦ શ્રીએ વ્યા
ખ્યાન આપ્યું.
પાંચમને દિવસે પુનઃ ભીલવાડા પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org