________________
[૧] એ સમયે સંઘપતિ આદિ શ્રાવક-શ્રાવિકાઓએ અંદર લગાડવા પૂર્વક પ્રભુજીને પ્રક્ષાલ કર્યા બાદ કેશર-ચંદનપુષ્પ-ધૂપ આદિ અષ્ટપ્રકારી પૂજા કરી. તેમ જ પ્રભુજીના માતક, ઉપર મુગટ ચઢાવે અને છત્ર પણ ધારણ કરાવવામાં આવ્યું. આરતી ઉતારી અને મંગલદી પણ ઉતા, સર્વને અત્યંત આનંદ થયે અને સર્વની ભાવના પૂર્ણ થઈ.
ત્યારબાદ પૂ. આ૦ મ૦ શ્રી આદિ જિનમંદિરમાંથી બહાર પધારતાં જય જયકાર વત્યા. સંઘવાળા સર્વે નાચી ઉક્યા. અનશન ઉપર ઉતરેલ શાક અમચંદભાઈ પણ ટેક પૂર્ણ થતાં આનંદમાં આવી ગયા. દિગમ્બર ભાઈએ પણ બે હાથ જોડી પૂ૦ આ૦ મ૦ શ્રીને નમન કરવા લાગ્યા.
સેંકડે માણસે જોઈ શકે એવા સ્થલ ઉપર નાણ સમક્ષ પૂ આ૦ મ શ્રીની શુભનિશ્રામાં સંઘમાળારોપણની વિધિ શરૂ કરવામાં આવી. બે કલાક સુધી વિધિને કાર્યક્રમ ચાલુ રહ્યો. બન્ને સંઘપતિ-સંઘવેણ આદિને સંઘમાળા પહેરાવવામાં આવી. તથા અભિનંદન પત્ર તીર્થ પેઢી અને કેકડીલંઘ તરફથી આપવામાં આવ્યું.
તીર્થપ્રભાવક પદવીજૈનધમ દિવાકર મરૂદ્ધારક શાસ્ત્રવિશારદ પરમ પૂજય આચાર્યદેવની શાંત પ્રકૃતિ અને પુણ્ય પ્રભાવથી અશાન્તિ દૂર થતાં ચારે તરફ શાન્ત પ્રસરી. સર્વને આનંદ થશે. એ પ્રાગે કેકડી શ્રી સાથે, તીર્થકમિટિએ તથા આસપાસના અનેક ગામના આવેલ ભાવકોએ મળી પૂજયપાદ આચાર્ય, દેવને “તીર્થ પ્રભાવક એ પદવીથી નવાજ્યા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org