________________
[ ૧૯૭ ]
તથા સ'ધવી દીપચ'છ અને સુઘવી સૌભાગ્યમલજીએ પૂ આ મ॰ શ્રીએ ગરમ કાંબળ એઢાડી. પ્રાંતે પૂ॰ આ મ॰ શ્રીએ ‘સર્વમ ૪૦' કર્યું..
શ્રી ચ'વલેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનાદિ કરી પૂ આ મ॰ શ્રી ચતુર્વિધ સંધ સહિત બેન્ડવાજા સાથે નીચે ઉતરી ચેનપુરા પધાર્યા. ત્યાં સંધવીજી તરફથી સાધમિવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના સ'ધ મેટર દ્વારા રવાના થયા. [૨૯] ભીલવાડા તરફ વિહાર
ફાગજી શુદ છઠને દિવસે પૂ॰ આ મ॰ શ્રી સપરિવાર ગેહુંલી પધારી વ્યાખ્યાનના લાભ આપ્યા. સાતમને દિવસે કાટડી સ્વાગત સહિત પધારી વ્યાખ્યાનના લાભ આપ્યા. આઠમને દિવસે સવારે લસાડીઆ પધારી અપાર વિહાર કરી કોદુકોડા પધાર્યા. તેમને દિવસે સુહાણા પધાર્યો. ત્યાં ભીલવાડાના સંઘે વંદનાથે આવી પૂજા ભણાવી તથા સાધમિવાત્સલ્ય કર્યું..
ભીલવાડામાં પ્રવેશ અને સ્થિરતા
ફાગણ શુદ દશમે પૂજયપાદ આચાર્ય દેવ ભીલવાડા પધારતાં શ્રીસ ંઘે અનેરા ઉત્સાહપૂર્વક પેાલીસબેન્ડ સહિત સુંદર સ્વાગત કર્યું. અનેક ગડુલીએ થઈ. જિનમંદિરે દશનાદિ કરી નૂતન ઉપાશ્રયમાં પધાર્યા. શ્રીમધને પૂ॰ આ૦ ૨૦ શ્રીના મધુર પ્રવચનનેા લાભ મળવા ઉપરાંત પ્રવકતા પૂછ્યુંમુનિશજ શ્રી મનેાડુરવિજયજી મ૦ ના તથા પૂ॰ ખાલમુનિ જિનાત્તમવિજયજી મ૦ ના પણ વ્યાખ્યાનને લાશ મળ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org