________________
I ! [૬] ૫૦ બારમુનિ શ્રી જિત્તમવિજયજી મહારાજે કરેલ
શ્રી નવપદજીની ત્રીજી એળી. શમણ સમુદાય ઉપરાંત પૂ. સાધ્વીજી સમુદાયમાં તથા શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ વિવિધ તપશ્ચર્ય થયેલ.
* દિવાળી પર્વની આરાધના પૂ. આ. મ૦ શ્રીની પુણ્ય નિશ્રામાં દિવાળી પર્વને પ્રવચનને લાભ શ્રીમંધને પૂ. મુનિરાજ શ્રી વિકાસવિજયજી મ દ્વારા મળે. દિવાળી પર્વની આરાધના તપ અને દેવવંદન દ્વારા ચતુર્વિધ સંઘે કરી.
નૂતન વર્ષનું મંગલાચરણ અને પૂજાવિક્રમ સં. ૨૦૩૦ કાર્તિક સુદ એકમને શનિવારના નૂતન વર્ષના પ્રારંભ દિવસે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં ચતુર્વિધ સંઘ સમક્ષ પૂળ આ૦ મ૦ શ્રીએ મંગલાચરણ અને સાતસ્મરણ સંભળાવેલ. શ્રી ગૌતમસ્વામીને રાસ ૫૦ ૫૦ શ્રી વિનેદવિજયજી ગણિવરે, શ્રી ગૌતમાછક સંસ્કૃત પૂ. મુળ શ્રી વિકાશવિજયજી મહારાજ, શ્રી નેમિસૂરીશ્વરાછક સંસ્કૃત પૂરા મુ. શ્રી મનેહવિજયજી મહારાજે તથા ગુજરાતી અષ્ટક પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મહારાજે સંભળાવેલ
બપોરે ચૌગાનજીના શ્રી પદ્મનાભ જિન મંદિરમાં પંચ કલ્યાણક પૂજા ભણાવવા પૂર્વક લાડૂની પ્રભાવને શ્રીસંઘ તરફથી કરવામાં આવી તથા પ્રભુજીને ભવ્ય આંગી રચવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org