________________
[ ૧૯૯ ]
છઠને દિવસે પૂ. આ. મ શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે વકીલ રાજમલજી બરડીયાને ઘેર પગલાં કરવા પધાર્યા. ત્યાં માંગલિક સંભળાવ્યા બાદ વકીલે આવેલ સવા ત્રણ ભાઈ-બહેનેની મેવા અને કુંટ આદિથી ભક્તિ કપી. તથા પ્રભાવના પણ આપી. •
આઠમને દિવસે પૂ. આ. મ. શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે શાકનૈયાલાલજી રામપુરીયાના બંગલે પધાર્યા, ત્યાં પૂ૦ આ૦ મ0 શ્રીનું પ્રવચન થયું. તથા પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. [૩૦] શ્રી કરેડા તીર્થની યાત્રા
ચિત્ર (ફાગણ) વદ અગીયારસને દિવસે પૂર આમ મી આદિએ શ્રી કરેડાતીર્થની યાત્રા નિમિતે વિહાર કર્યો.
આટૂન-ગાડરમાલા-પહુના-શ્મી–જાસ્મા થઈને અમાસે શ્રી કડા તીર્થે પધાર્યા. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાનની ભવ્યમૂર્તિના દર્શનાદિથી સર્વને આનંદ થયે. ચિત્ર શુદ્ધ એકમની સ્થિરતા દરમ્યાન ભીલવાડાથી અનેક ભાઈ-બહેને તથા ઉદયપુરથી શા૦ ફતલાલજી મનાવત, શાવિરચંદજી સીરોહીયા, અને શા. રમણલાલજી નલવાયા વગેરે વંદનાથે આવ્યા.
[૩૧] ઉદયપુરનગરમાં પ્રવેશ- ચૈત્ર શુદ બીજે શી કરેડ તીર્થથી વિહાર કરી ફતહનગર
માવલી-ખેમલી-ગુડલી થઈ સાતમને દિવસે ઉદયપુરના ચૌગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org