________________
( ૧૯૪] સાવર પધારતાં બેન્ડ સહિત શ્રીસંઘે સામૈયું કર્યું. ત્યાં પણ વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં. ફાગણ શુદ એકમે જહાજ પુરા પધારતાં સંઘે એન્ડ યુકત ભાવભીનું વાગત કર્યું. જિનમંદિરમાં પૂજા ભણાવાઈ. સાધર્મિવાલ્યા કરવામાં આવ્યું. પૂઆ૦ મા શ્રીના વ્યાખ્યાનમાં જૈન જૈનેતર જનતાએ સારે લાભ લીધે. કાખ્યાનમાં પધારેલ મેજીસ્ટ્રેટ શા. કનૈયાલાલજી દિગમ્બરે પૂ. આ. ભ. શ્રીને આભાર માન્ય. સંગીતને પણ પ્રેમ રહ્યો.
બીજને દિવસે જામેલી પધારતાં શ્રીસંઘે બેન્ડ સહિત સામૈયું કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સામિવાત્સલ્ય એ ત્રણે થયાં. ત્રીજને દિવસે પારેલી પધારતાં શ્રી સંઘે બેન્ડ સહિત સ્વાગત કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં.
સવાર શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રાએ જવાનું હોવાથી ત્યાં સંઘની કઈ પણ વ્યક્તિ તરફથી અશાંતિનું વાતાવરણ ઉપસ્થિત ન થાય એ માટે પૂર આ મ૦ શ્રીએ સંઘના આગેવાનોને પ્રતિજ્ઞા કરાવેલ. ચંવલેશ્વર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં
દશનાદિફાગણ શુદ ચોથને દિવસે ચેનપુર થઈને શ્રી ચંવલે. ધર તીર્થમાં છરી પાળતા સંઘ સાથે પૂ. આ. મ. શ્રી પધાર્યા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થતાં જ સર્વને આનંદ થશે. ચૈત્યવન્દન કરી પૂ આ મ૦ શ્રી મંદિરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org