________________
પધાથી. જિનમંદિરના દર્શનાદિ કરી શ્રી સંધને માંગલિક સંભળાવ્યું ત્રીજના દિવસે સથાણું પધારતાં શ્રીસંઘે ૫૦ આ૦ મ૦ શ્રીનું દેશી બેન્ડ સહિત સામૈયું કર્યું. જિનમંદિરનાં દર્શનાદિ કરી શ્રીધને માંગલિક સંભળાવ્યું બપોરે શ્રી જૈન
શ્વેતામ્બર ઉપાશ્રયનું ઉદ્દઘાટન પૂ૦ આ૦ મશ્રીની શુભ નિશ્રામાં થયું. તથા એમાં જ ૧૦ આ૦ મ૦ શ્રી મંગલ પ્રવચન થયા બાદ પૂ. બાલમુનિ શ્રીજિનેત્તમવિજયજી મનું વ્યાખ્યાન થયું, શ્રીસંઘ ઉપરાંત સ્કુલના માસ્તરે અને સર્વે વિઘાથીઓ પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલ. હેડમાસ્તર પૂ આ શ્રી ને આભાર માનેલ. પ્રાંત કર્યા બાદ પ્રભાવના શ્રીસંઘ તરફથી થઈ.
ચોથને દિવસે પૂ૦ આ૦ મ૦ શ્રી આદિ ભીનાથ પધાર્યા. ચાર મંદિરનાં દર્શનાદિ કરી સ્થાનકમાં ઉતર્યા પાંચમને દિવસે સ્થાનકમાં પૂ૦ આ૦ મ૦ શ્રીનું પ્રાભાવિક પ્રવચન થયું. સ્થાનક વાસી અનેક ભાઈ-બહેનેએ શ્રવણને લાભ લીધે. ખ્યાવરથી શા શંકરલાલજી મુણત વંદનાથે આવ્યા. શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘના કાર્યકર્તાઓને મંદિરના કાર્ય જલ્દી પૂર્ણ કરવા અને ચારે મંદિરની પ્રતિષ્ઠા કરાવવા ૫૦ આ૦ મ૦ શ્રીએ માર્ગદર્શન પૂર્વક પ્રેરણા આપી.
છઠને દિવસે વડલા પધાર્થી સ્કુલમાં પૂર આ મશીનું વ્યાખ્યાન થયું. સાતમને દિવસે સવારે નાગેલા પધારી અને વ્યાખ્યાનને લાભ આપી બપોરે વડગામ પધાર્યા. જિન મંદિરનાં દર્શન થયાં. આઠમે સરવાર પધાર્યા. ત્યાં પણ જિનમંદિરનાં દર્શન થયા. તેમને દિવસે અજગર પધાર્યા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org