________________
[ ૧૯૦ ]
અગીયાસે લામ્બા પધારતા શ્રીસ'ધે દેશીવાજીંત્ર દ્વારા સ્વાગત કર્યુ. પૂ॰ આ મ॰ શ્રીના સદુપદેશથી જિનમ`દિર કાય' 'ગે સઘમાંથી કંમિટ નીમાઈ અને નવી ટીપની શરૂઆત કરી.
બડી રૂપાડેલીમાં પ્રવેશ
પૂર્વે પૂજય પન્યાસ શ્રી વિનાદવિજયજી ગણિ મ॰ તથા પૂ॰ સુનિશ્રી શ્રમણકવિજયજી મ૰ પધારેલ હોવાથી અને મહાત્સવના પણ પ્રારંભ થઈ ગયેલ હાવાથી શ્રીસંઘમાં આનંદ પ્રથતી રહેલ. આજે ખાસે પુજ્યપાદ અાચાય દેવના મડીરૂપાડેલીમાં પ્રવેશ થતાં શ્રીસ`ઘે બેન્ડ સહિત ભન્ય સ્વાગત કર્યું', જોવા માટે સારી જનતા ઉલટી. અનેક ગલીએ થઇ. જિનમંદિરે દશÖન કર્યાં બાદ પૂ॰ આ॰ મ૦ ગ્રા॰ વિશાલ ભગ્યે મંડપમાં પાટ ઉપર બિરાજમાન થયા. સ્વાગતગીત માદ અતિથિવિશેષ તરીકે પધારેલ ભીલવાડા ડીસ્ટ્રીકટના એમેલ્ય શ્રી યશવ’તસિંહ નહારે ૫૦ પૂર્વ ॰ મ॰શ્રીનું વચનદ્વારા ભાવભીનું સ્વાગત કર્યું. ત્યાષાદ પૂ॰ આ મ શ્રીએ મધુર પ્રવચન કર્યું. સવને આન ંદ થયા.
આ પ્રસગે જયપુર-અજમેર-ભીલવાડા-કૅકડી-ગુલાબપુરાખ્યાવ-બિલાડા-જાવાલ-સુશ્ત આદિ અનેક સ્થળેથી ભાવુકા
આવેલ.
અપેારના જલયાત્રાના ભવ્ય વરઘેાડા નીકળેલ, પ્રતિષ્ઠા અને શાન્તિના
મહા શુક્ર તેમને ગુરુવારના દિવસે મૂળનાયક શ્રી પાર્શ્વ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org