________________
શાસનમાં થયેલ શ્રી ચંદ્રપ્રભા નગરી (વર્તમાનમાં પ્રભાસપાટણ)ના શ્રી ચંદ્રયશા મહારાજાએ શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્ત મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થ આવી, પ્રાસાદે જીર્ણ થયેલા જોઈ તેને ઉદ્ધાર કરાવ્યું હતું. ત્યાંથી સંઘ સાથે શ્રી રેવતગિરિજી તીર્થ આવી ત્યાં પણ પ્રાસાદને ઉદ્ધાર કરાવી પ્રભુપ્રતિમા સ્થાપન કર્યા હતાં. ત્યારપછી શ્રી અબુંદગિરિ તથા શ્રી બાહુબળીજી આદિ તાર્થની યાત્રા કરવાપૂર્વક ત્યા ઉદ્ધાર કરાવી પિતાની ચંદ્રપ્રભા નગરીમાં પ્રવેશ કર્યો હતો.
પ્રાંતે શ્રી ચંદ્રશા મહારાજા દીક્ષા લેવાપૂર્વક એક લાખ પૂર્વ વર્ષ પર્યત સંયમ સાધી કેવલજ્ઞાન પામી મોક્ષમાં સીધાવ્યા હતા.
(૫) સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના સુપુત્ર અને હસ્તિનાપુર નગરના મહારાજા શ્રી ચકધરે [ચકાયું] શ્રી દ્ધિગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થે આવી, યાત્રા કરવાપૂર્વક ઈન્દ્રના વચનથી તેને ઉદ્ધાર કરાવ્યું હતું. ત્યાંથી સંઘ સહિત શ્રી રૈવતગિરિજી તીર્થે આવી ત્યાંના જીર્ણ થયેલ જિનમંદિરોને પણ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ત્યારબાદ અન્ય તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યા હતા. શ્રી શાંતિનાથ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી શ્રી ચક્રધર મહારાજાએ દીક્ષા લીધી હતી. દશ હજાર વર્ષ પર્વત દીક્ષા પર્યાય પાળી કેવલજ્ઞાન પામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org