________________
એ સમયે પૂ. બાલમુનિએ પણ દશ મીનીટ વ્યાખ્યાન પ્રી સંઘને સંભળાવ્યું. ૫૦ બાલમુનિના સંસારીપણાને દાદા શા. અમીચંદજી સાંકલાજી જાવાલવાળા તરફથી પ્રભાવના કરવામાં આવી. તથા શ્રી સંધ તરફથી પણ પ્રભાવના થઈ. બપોરે શ્રી સંઘ તરફથી શાન્તિસ્નાત્ર અત્યંત ઉલાસ પૂર્વક ભણાવવામાં આવ્યું. [3] પૂ૦ શ્રી ભગવતીસૂત્ર અને શ્રી વિક્રમચરિત્રને
પ્રારંભ. , અષાઢ વદ સાતમને દિવસે પરમપાવન પંચમાંગ પૂજય શ્રી ભગવતીજી સૂત્રને બેન્ડ સહિત વધેડો તથા શા વિજયસિંહજી મારવાડીને ત્યાં પૂ. શ્રી ભગવતીજી સૂત્રની પધરામણી પૂ૦ આ૦ મ આદિ ચતુવિધસંઘનાં પગલાં. જ્ઞાનપૂજન અને મંગલાચરણ પૂ૦ આ૦ મ શ્રી પાસે શાહ વિજયસિંહજીએ કઈ પણ તીર્થને છરી પાળતા સંઘ કાઢવાની કરેલ પ્રતિજ્ઞા. ત્યારબાદ પ્રભાવના રાતના રાત્રિ જાગાણુ.
અષાઢ વદ આઠમને દિવસે સવારના પૂ. શ્રી ભગવતી સવને પાલખીમાં પધરાવી બેન્ડ સહિત ધર્મશાળામાં લાવી શા કાળલાલજી, વિજયસિંહજી તથા શા મીઠાલાલજી આદિ પરિવાર જ્ઞાનપૂજન કરવા પૂર્વક પૂઆ. મા શ્રીને ૫૦ શ્રી ભગવતી સૂત્ર તથા શ્રી વિક્રમચરિત્ર વાંચવા માટે વહાવેલ.
પ્રથમ ગીનીથી જ્ઞાનપૂજન શાપ્રભુલાલ દોશી ઉમટે પરિવાર કર્યું. ત્યારબાદ ચાર પૂજન ચાર સદરહસ્થાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org