________________
[ ૧૮૪
માસે પૂ॰ આ॰ મ॰ શ્રી સપરિવાર સાદડી પધારતાં શ્રી અધ તરફથી બેન્ડ સાથે સામૈયુ કરવામાં આયુ. અનેક ગહુલીએ થઈ. પૂર્વ આ મ॰ શ્રીના પ્રવચન બાદ પૂ ખાલમુનિ શ્રી જિનેાત્તમવિ॰ મહારાજે પશુ દશ મિનિટ વ્યાખ્યાન આપ્યુ.
તેરસે સુડારા પધારતાં એન્ડયુક્ત શ્રી સુધ તરફથી સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહુલીએ થઇ. પૂ॰ આ મ॰ ના પ્રવચન બાદ પૂ॰ બાલમુનિએ પણ પ્રવચન કર્યું. પ્રભાવના થઈ. ચૌદશે પણ પૂ૦ ૦ ૨૦ શ્રીનું પ્રવચન થયું. સાંજના લીટવાડા પધાર્યા. અમાસે શની સ્ટેશન પધારતાં શ્રી સંધ તરફથી બેન્ડ યુકત મામૈયુ થયું. અનેક ગડું લીએ થઇ. પૂ॰ આા૦ મ॰ શ્રીનુ' તથા પૂ॰ ખાલમુનિનું પ્રવચન થયું. પેષ શુદ એકમે ચાચારી પધાર્યા. ત્યાં ખડીરુ પાડેતી (અજમેર પાસે) માં મહાશુદ તેરસની પ્રતિષ્ઠા પ્રાગ ઉપર પધારવા માટે મ્યાવરવાળા શા॰ શંકરલાલજી ક્રુષ્ણેાત તથા અજમેરથી શા॰ રતનલાલજી આદિએ આવી સાગ્રહ વિનંતિ કરતાં તેના પૂ આ મ શ્રીએ સ્વીકાર કર્યો.
યુક્ત
ત્યાંથી ખીજને દિવસે ખોડ પધારતાં દેશી એન્ડ શ્રી સંધ તરફથી સામૈયુ થયું, પૂ॰ આ મ॰ શ્રીના વ્યા ખ્યાન માદ પ્રભાવના કરવામાં આવી.
•
પૂ ॰ મ॰ શ્રીના સદુપદેશથી શા॰ ભીખમચ'દજી ૩'ડાવાળા તરફથી એક ઉપાશ્રય બ‘ધાવવાનું શ્રીસંઘે નક્કી કર્યુ જિનમદિરના ચાલતા કાય અંગે પૂ॰ આમ શ્રીએ માગ 'ન આપ્યું. ત્રીજને દિવસે ગુંદાજ પધાર્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org