________________
[૮૫] ચોથને દિવસે ગુજથી રામાસાયાઉં પધાર્યા ત્યાં આવેલ નાડેલ સંઘના બન્ને પક્ષના સમાધાન અંગે પૂ૦ આ૦ મ૦ શ્રીએ લખીને કવરમાં ફેંસલે આખો. એ લઈ બન્ને પક્ષવાળાએ નાડેલ જઈ સંઘ લેગે છે. શ્રી સંઘને એ ફેંસલો સંભળાવતાં બને પક્ષનું સમાધાન થતાં નાડોલ ધમાં અત્યંત આનંદ
પ્રવા, તેની ખુશાલીમાં શ્રી સંઘે શાન્તિનાત્ર ભણાવવું તથા | સકલ શ્રીઘનું સામિવાયવ્ય કરવાનું નકકી કર્યું.
પાંચમને દિવસે પાલી પધારતાં શ્રીસંઘે ૫૦ આ મ0 શ્રીનું બેન્ડ યુક્ત વાગત કર્યું. ૫૦ આ૦ મ0 શ્રી તથા ૫૦ બાલમુનિના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળે. છઠના દિવસે પણ પૂ આ મ૦ શ્રીએ સ્થિરતા કરી.
સાતમે નીગ્લી-સરદારસમ્બન્ધ, આઠમે ચોપડા, નામે ઉણગામ-એલવી થઈ દશમે શ્રીકાપરડાજી તીર્થ પધારતાં પેઢી તરફથી સામૈયું થયું. શ્રી પાર્શ્વનાથ ભગવા નના દર્શનાદિકથી સર્વને આનંદ થયે. અગીયારસ પણ ત્યાં કરી તેરમે ભાવી પધાર્યા. બીલાડા સંઘના આગેવાને વંદનાથે આવ્યા. ત્યાંથી ચૌદશે પીચાડ પધાર્યા. [૨૫] બીલાડા શહેરમાં પ્રવેશ
પિષ શુદ પુનમને દિવસે શ્રી જૈનધર્મદિવાકર મરૂથરદેશોહારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વર છ મ૦ મા સપરિવાર બીલાડામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારનાર હોવાથી સમસ્ત શહેરમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. બીજે ભવ્ય સ્વાગતની પૂર્વ તૈયારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org