________________
[ ૧૮ ] કરી. બેન્ડના મધુર સ્વરે તથા શ્રીસંઘના અને શહેરના અનેરા ઉત્સાહ પૂર્વક પૂ૦ આ૦ મશ્રીએ સપરિવાર બિલાડી શહેરમાં પ્રવેશ કર્યો. સ્થળે સ્થળે અનેક ગલીએ થવા લાગી. દાદાવાડીને જિનમંદિરમાં દર્શનાર્થે પધારતાં ત્યાં ખરતરગચ્છના સુપ્રસિદ્ધ પૂ. મુનિરાજ શ્રી કાનિસાગરજી મ૦ તથા પૂમુનિરાજ શ્રી દર્શનસાગરજી મ૦ નું સુભગ સંમિલન થતાં શ્રી સંઘના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ. અન્ય જિનમંદિરના દર્શનાદિ કરી પૂ. આ૦ મશ્રી તથા પૂ૦ પન્યાસ શ્રી વિનેદવિજયજી ગણિવરાદિ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ઉપાશ્રયે પધાર્યા. ઉપાશ્રય બહારના વિશાલ ચેકમાં ૫૦ આ૦ મ મ આદિ પાટ ઉપર બિરાજયા. બાદ બાલિ. કાઓએ સ્વાગતગીત ગાયું. અતિથિવિશેષ તરીકે પધારેલ ખેજરડાના ઠાકર ભેસિંહજી એમ પુજ્યપાદ આચાર્ય મટ પ્રીનું વચનાદિ દ્વારા ભાવભીનું સ્વાગત કર્યું. ત્યારબાદ પૂ આ૦ મ શ્રીનું મધુર પ્રવચન થયું ૧૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. શ્રીએ પણ સાત મીનીટ પ્રવચન સંભળાવ્યું, અને આનંદ થયો. શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. આ પ્રસંગે ઉદયપુર-જેતારણ-કાપરડાજીખારીયા-જાવાલ આદિ અનેક સ્થળેથી ભાવુકે આવેલ.
બપેરે સંઘ તરફથી પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી
વદ એકમથી છઠ સુધી શ્રીસંઘને વક્તા પૂ. મુનિશ્રી મણકષવિજય મ૦ ના વ્યાખ્યાનને લાભ મળ્યો. ત્યારબાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org