________________
[ ૧૬૭ ]
પરિવાર અમેત રૂપાનાણાથી ક્રમશઃ કર્યું. પછી સકલ વધે પણ રૂપાનાણાથી પૂજન કર્યું.
ઘણા વર્ષ પૂ॰ શ્રી ભગવતીજી સૂત્ર સાંભળવાને સુઅવસર પ્રાપ્ત થયેલ હાવાથી શ્રીસ'ધના અનેરા ઉત્સાહ સહિત પૂજ્ય પાદ આચાર્ય દેવે પૂ શ્રી ભગવતીજી સૂત્રના મ’ગલાચરણુ પૂર્વક કરેલા પ્રારંભ, તથા ભાવનાધિકાર શ્રી વિક્રમચત્રિની કરેલી શરૂઆત. પ્રાંતે પ્રભાવના.
આ દિવસે સામુદાયિક મંગલકારી આય બિલના તપ પણ વિશેષ પ્રમાણમાં થયેલ.
ખારે જંપ આગમની પૂજા, પ્રભાવના તથા શતના ભાવના પણ થયેલ.
આજથી ૧૦ શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકની પૂર્યો. હુતિ થાય ત્યાં સુધી પ્રતિદિન પ્રારંભમાં એક રૂપીયાથી જ્ઞાનપૂજન શા॰ રતનલાલજી નલવાયા તરફથી થતું.
તથા પૂ॰ શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકમાં આવતા પ્રત્યેક પ્રશ્નોત્તર ઉપર એકેક રૂપીયાથી જ્ઞાનપૂજન શા૦ મીઢાલાલજી તલેસરા તરફથી થતું.
પૂર્વ આ॰ મ॰ શ્રીના મુખથી પૂ॰ શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રીવિક્રમચરિત્ર શ્રવણ કરવાના અનુપમ લાભ શ્રી ધને પ્રતિદિન મળવા લાગ્યા. તેથી સધમાં વિશેષ આન
પ્રવતી રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org