________________
[ ૧૭ ]
શ્રી વિનાદવિજયજીગણી, પૂ॰ મુનિશ્રી રત્નશેખરવિજયજી મં૦ તથા બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજી મના વ્યાખ્યાનના પણ લાભ શ્રીસ'ધને મળ્યો.
શ્રી કલ્પસૂત્ર શા॰ કાળુલાલજી મારવાડીને ત્યાં લઈ જઈ ત્રિજાગરણ કરવામાં આવ્યું તથા શ્રી મહાવીરસ્વામી ભગવાનનું પારણુ' ચૌદ સ્વપ્રાદિ સહિત શા॰ ગણેશમલ જી પુંજાવતને ત્યાં લઈ જઈ રાત્રિજાગરણ કરવામાં આવ્યું.
સંવત્સરીના દિવસે ત્રણસે ઉપરાંત પૌષધ પુરુષમાં થયા, તેમને શ્રીફળની પ્રશ્નાવના આપવામાં આવી.
આઠે દિવસ કસાઈખાના બંધ શખવામાં આવ્યાં. દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્યની ઉપજ સારી થઈ.
આય'ખિત ખાતાની, જીવદયાની તયા સાધારણે ખાતાની ટીપા પણ કરવામાં આવી.
ભાદરવા શુદ પાંચમને દિવસે તપસ્વીએનાં પારણાં શ્રીસંધ તરથી થયાં.
ભાદરવા શુક્ર નામને દિવસે ભવ્ય વઘેાડા કાઢવામાં આન્યા.
[૯] વિવિધ તપશ્ચર્યાં
પૂજ્યપાદ આચાર્ય દેવની શુભ નિશ્રામાં ચતુર્વિધ સધમાં તપશ્ચર્યાં નીચે પ્રમાણે થયેલ.
સાધુઓમાં-(૧) પૂ॰ સુનિ શ્રી અભયશેખરવિજયજી મહાજે કરેલ નવ ઉપવાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org