________________
[ ૧૮ ] [૨૦] ચૌગાનજીમાં શીલાન્યાસ, પૂ૦ શ્રીભગવતીજી
સૂત્રના પ્રથમ શતકની સમાપ્તિ. વરઘોડા તથા પૂજા અને શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં નૂતન મંદિરને શીલાન્યાસમાગશર (કાર્તિક) વદ બીજના દિવસે પૂ. આ. મક શ્રીની પૂર્વે આ જ ઉદયપુરમાં થયેલ શિક્ષાને ૪૧ વર્ષ પૂર્ણ થતાં હોવાથી અને પૂ આમ૦ શ્રી દીક્ષાના કરમા વર્ષમાં પ્રવેશ કરતા હેવાથી બીસંઘમાં અનેરા ઉત્પાહિ હતે.
સવારના ચૌગાનજીના મંદિર વિભાગમાં ૫૦ આ૦ મ મીની શુભ નિશ્રામાં આરસની છત્રી બનાવી શાસનસમ્રાશ્રીની ગુરુમૂર્તિ પધરાવવા માટે દરવાજાની સામેના ઉપરના વિભાગમાં વિધિ પૂર્વક વકીલ ગણેશમલજી પુજાવતને હરતે શીલાન્યા કરવામાં આવેલ.
ત્યારપછી વ્યાખ્યાનમાં પૂ. શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકની સમાપ્તિ થતાં તેને વરઘોડો કાઢવામાં આવ્યા. તથા પ્રભાવના પણ કરવામાં આવી.
બપરના વિજયમુહૂર્ત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં પૂર આ મશીની શુભ નિશ્રામાં શાહ ભંવર લાલજી રિંગટવાડીયાએ નૂતન જિનમંદિરને શિલાન્યાસ વિધિ પૂર્વક કયે બે વાગે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં ૪૫ આગમની પૂજા પ્રભાવના સહિત શા ફતલાલજી મનાવતા તરફથી જણાવવામાં આવી. તથા રાતના ભાવના રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org