________________
{ ૧૭૮] ૧૬૫ મણની ઘીની બોલીથી વકીલ મગનલાલ સિંઘટ વાડીયાએ સપરિવાર એકસો આઠ દીવાની આરતી ઉતારી. તથા ૬૫ મણ ઘીની બોલીથી શા કાળલાલજી-વિજયસિંહજીમીઠાલાલજી મારવાડીએ મંગલદી ઉતાર્યો.
શ્રી સંઘ તરફથી લડવાની પ્રભાવના કરવામાં આવી. "
આ રીતે શાસનસમ્રાર જન્મશતાબ્દી મહોત્સવ શાસન પ્રભાવના પૂર્વક સુંદર ઉજવાયે પયપાદ આચાર્યદેવના સદુપદેશથી ઉજવાએલ શાસનસમ્રાટ જન્મશતાબ્દી મહોત્સવની
મૃતિમાં આરસની છત્રી બનાવી તેમાં શાસનસમ્રાટની વિશાલ કાય ભવ્ય ગુરુમૂર્તિ બેસાડવાનું શ્રીસંઘ તરફથી સેલા નક્કી કરવામાં આવ્યું. તે અંગે અનેક સંગ્રહસ્થાએ પિતાના નામ વ્યાસહાયક તરીકે લખાવ્યા.
પૂજ્યપાદ આચાર્યદેવને વન્દનાથે ગૂઢા-બાતાનું ન છાત્રાવાસની સુપ્રસિદ્ધ સંગીતમંડળી તથા સુમેરપુર જેના છાત્રાવાસની સંગીત મંડળી આવેલ બને મળીને કાર્યકમ વ્યાખ્યાનમાં રહેલા ઉદયપુર જૈિન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ તરફથી અને મંડળીને એક એક, એકસે એક રૂપિયા આપવામાં આવેલ.
ગૂઢા મંડળીને કેલેન્ડર જનામાં ચાર ઉપરાંત રૂપિયા મળ્યા.
અનેક ગામના ભાવુકે વંદનાર્થે આવેલા. તેઓને જમવાની વ્યવસ્થા માટે શ્રીઘ તરફથી સ્વતંત્ર વ્યવસ્થા આયંબિલ ભવનમાં રાખેલ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org