________________
* ૧૧૪ ]
અન્યત્ર પણ કર્યું છે કે
ઠંડ सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । સૂચનાસિબ મારા, અનંત નીચવા ॥ ॥'
જિનમૂર્ત્તિની પ્રમાજ ના કરતાં એકસેસ વષઁના, જિનમૂર્ત્તિને વિલેપન કરતાં એકતુજાર વર્ષના, અને જિનમૂર્તિને પુષ્પ-ફૂલની માલા ચઢાવતાં એક લાખ વર્ષના તપફળને પામે છે; તથા ગીત-વાજી ત્રથી અનંત ફળને પ્રાપ્ત કરે છે.
૧
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो ं जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः || ”
• પૂજાકેાટિ સમાન સ્વેત્ર છે, Ôત્રકા સમાન જપ છે, જપકેટિ સમાન ધ્યાન છે, અને ધ્યાનકેાટિ સમાન લય છે.
એ સર્વે જિનાપાસનાની ઉત્તરોત્તર શ્રેષ્ઠ ભૂમિકા છે.
તીથ યાત્રામાં, તીથ સ્થાનામાં-જિનમ'દિાદિમાં એ સવ લાભ અવશ્ય મળે છે.
તેથી આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ પણ વિશેષ થાય છે.
ઉક્ત કથનના સમર્થનમાં શ્રી વિનયવિજયજી મ૦ શ્રીએ ગુજર ભાષામાં રચેલ ચૈત્યવવંદનમાં પણ કહ્યું છે કે
પ્રણમી શ્રી ગુરુશજ આજ, જિનમંદિર કૅ); પુણ્ય ભણી કશું સફ્ટ, જિનવચન શહેર. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org