________________
[૧૨૨ ] –સંસારમાં પ્રાણીઓએ મનુષ્ય અને દેવના ભો તથા ઋહિ અનેક વાર મેળવી, કુરાયમાન કીર્તિવાળું બલવાન સામ્રાજ્ય પણ સેંકડોવાર મેળવ્યું, અમૃતને ખાનારા દેથી સેવવા યોગ્ય તેવું સ્વર્ગનું રાજ્ય પણ અનેક વાર મેળવ્યું પણ પુણ્યમય સંઘનું અધિપતિ પણું, સંઘની પદવી જીવે કયારેય પણ મેળવી નહિં માટે તે મેળવવા પ્રયત્ન કરે.
(૧૧) “ Qાં શોતિતો માળ, વિપુત્રાનાં રતિઃ | उन्नति शासनं नीतं, तीर्थयात्रां प्रकुर्वता ॥"
(રૂપાલાર માથાનત્તર go રૂ૭) –પૂર્વ પુરુષોએ પ્રકાશિત માર્ગ પિતાના પુત્રોને દેખાડ અને શાસનની ઉન્નતિ પમાડી, તીર્થયાત્રા કરતાં આ લાભ મળે છે.
(૧૨) "तरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं, तैः संसारमहान्धकूपपततां हस्तावलम्बो ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारकसंरोधनं, ये शत्रुञ्जयमुख्यतीर्थनिवहे यात्रासु क्लप्सोद्यमाः ॥'
(રૂપરાતા શો. ધરૂ) તેઓએ પોતાના આત્માને સુપવિત્ર બના, પિતાનું કુલ નિર્મલ બનાવ્યું, તેઓએ સંસારરૂપી મહાઅંધકારમય - કુવામાં પડતાં જીવેને હાથનું આલંબન આપ્યું છે, માનવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org