________________
સહિત દશ દિવસને મહોત્સવ કાને શ્રી સંઘે સાનt નિર્ણય કર્યો. તેમાં જુદા જુદા ક્યૂહ તરફથી પૂજા
ધાઈ ગઈ, અને શાન્તિભાવ સંધ તરફથી ભણાવવાનું નકકી કર્યું.
આમંત્રણ પત્રિકા કાઢવામાં આવી. [૧] ચાતુર્માસ પ્રવેશ
અષાઢ શુદ બીજ ને બુધવારના દિવસે પૂ આ મe શ્રીએ, ૫૦ પન્યાસ શ્રી વિનોદવિજ્યજી ગણી, પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મ., પૂ. મુનિશ્રી અભયશેખરવિજયજી મ, પૂ. મુનિશ્રી શાલિભદ્રવિજયજી મ. તથા ૫૦ બાલમુનિ શ્રી જિનવિજયજી મ સહિત અને પૂ. સાધ્વી વિમલા શ્રીજી આદિ બાર ઠાણા સહિત સુરજ પળથી નગરમાં પ્રવેશ કર્યો. પ૦ આ૦ મ૦ શ્રી દીક્ષા બાદ પ્રથમ જ વાર અત્રે ચાતુમય માટે પધારતાં હેવાથી શ્રી સંઘને અનેરો ઉત્સાહ હતા. મશક બેન્ડના મધુર સવરે પૂર આ મ0 શ્રી આદિનું શ્રી સંઘે ભાવભીનું સુંદર સ્વાગત કર્યું. સ્થળે સ્થળે અનેક ગલીઓ થઈ. શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પધારી પાટ ઉપર બિરાજમાન થયા.
પ્રારંભમાં ઉદયપુર નિવાસી સંગીતપ્રેમી શા ધરમસિંહ તથા શીવ અવાહીરલાલ મડિયા બને બધુએ સુંદર સ્વાગત ગીત ગાયા બાદ બાલિકાઓએ પણ સ્વાગત ગીત ગાયું. ૫૦ આ૦ મ૦ શ્રીએ અર્ધા કલાક પ્રામાવિક પ્રવચન કર્યા બાદ ૬ બાલમુનિ શ્રી જિનેત્તમવિએ પણ પાંચ મીનીટ વ્યાખ્યાન આપ્યું. સવને આનંદ થયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org