________________
[૧ ] વીકારેલ હોવાથી ૫૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. શ્રી સપરિવાર જાવાલથી વિહાર કરી ગયેલી-સીરેહી-બ્રાહ્મણવાડા-પડવાડા આદિ સ્થળે થઈ જેઠ શુદ છઠ્ઠના દિવસે ગોગુન્દ્રા પધાર્યા.
ગોગુન્દ્રા શ્રી સંઘે બેન્કયુકત ૫૦ આ૦ મ શ્રીનું સ્વાગત કર્યું. બીજે દિવસે પૂર આ૦ મીનું જાહેર પ્રવચન સ્થાનકમાં થયું. ઉદયપુરથી શ્રી સંઘના સે ઉપત ભાઈબહેનેએ આવી પૂજા ભણાવી તથા સાધર્મિકવાત્સલ્ય કર્યું.
આઠમને દિવસે ઇકબાલ થઈ સાંજના થર પધાર્યા. તેમના દિવસે દેવાલી પધારી ત્યાં સ્થિરતા કરી. દશમના દિવસે બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજીને વડી દીક્ષાના ચોગમાં પ્રવેશ કરાવે. અઢાર દિવસ બાદ ત્યાંથી વિહાર કરી ચાલીશ વર્ષ પૂર્વે જયાં ૫૦ આ૦ મટશ્રીની દીક્ષા થઈ ત્યાં ચૌગાનજીના મંદિરમાં ભાવી વીશીમાં બી શ્રેણિક મહારાજાના જીવ થનાર પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ જિનેશ્વરની વિશાલકાય ભવ્ય મૂર્તિનાં તથા શ્રી આદિનાથ-શાન્તિનાથપાશ્વનાથ-મહાવીર સ્વામી આદિ જિનબિંબનાં દર્શનાદિ કરી ત્યાં ત્રણ દિવસની સ્થિરતા કરી, પૂજા ભણાવવામાં
આવી.
પૂઆ૦ મ૦ શ્રી દીક્ષા બાદ પ્રથમવાર જ ચાતુમાં સાથે નગરમાં પધારનાર હેવાથી તેમજ પૂ૦ બાલમુનિશ્રી જિત્તમ વિ. મની વડી દીક્ષા કરવાની હોવાથી વ્યાખ્યાનમાં પૂ આ મ૦ શ્રીના સદુપદેશથી શાન્તિનાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org