________________
[ ૧૨૩ ]
જન્મનું ફળ મેળવ્યુ છે, દુતિરૂપી દ્વાર તેણે બંધ કર્યુ છે, કે જેએ શત્રુ'જય વગેરે તીર્થાંની યાત્રામાં સપૂણ્ ઉદ્યમી થયા છે.
(૧૩)
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । तं परोपकारा, मर्त्यजन्मफलाष्टकम् ॥”
પૂજ્યાની પૂજા, દયા, દાન, તીથૅયાત્રા, જપ, તપ, શ્રુતારાધન અને પરોપકાર એ મનુષ્યજન્મનાં આઠ વિશિષ્ટ ફળે છે.
(૧૪)
': जिणपूआ जिणथुअणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । વવહારસ ચ મુઠ્ઠી, રનત્તા તિથનત્તા ચ।।” [મન્નર્બળાળમાળ સાથ ગાથા-૩ ] જિનપૂજા, જિનસ્તવન, ગુરુસ્તુતિ, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા એ શ્રાવકનાં કન્યા છે.
(૧૫) जिनेन्द्रान्न परो देवः, सुसाधोर्न परो गुरुः । ન સંધાર ક્ષેત્ર, પુયમસ્તિ જ્ઞાત્રયે ”
જિનેન્દ્ર ભગવાનથી મહાન્ કાઈ દેવ નથી, સુસાધુથી મહાન્ કોઈ ગુરુ નથી અને સ’ઘથી મહાત્ કાઈ ક્ષેત્ર નથી. ત્રણે લાકમાં એ પુણ્ય છે. અર્થાત્ એ ત્રણે પુણ્યથી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org