SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૩ ] જન્મનું ફળ મેળવ્યુ છે, દુતિરૂપી દ્વાર તેણે બંધ કર્યુ છે, કે જેએ શત્રુ'જય વગેરે તીર્થાંની યાત્રામાં સપૂણ્ ઉદ્યમી થયા છે. (૧૩) पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । तं परोपकारा, मर्त्यजन्मफलाष्टकम् ॥” પૂજ્યાની પૂજા, દયા, દાન, તીથૅયાત્રા, જપ, તપ, શ્રુતારાધન અને પરોપકાર એ મનુષ્યજન્મનાં આઠ વિશિષ્ટ ફળે છે. (૧૪) ': जिणपूआ जिणथुअणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । વવહારસ ચ મુઠ્ઠી, રનત્તા તિથનત્તા ચ।।” [મન્નર્બળાળમાળ સાથ ગાથા-૩ ] જિનપૂજા, જિનસ્તવન, ગુરુસ્તુતિ, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા એ શ્રાવકનાં કન્યા છે. (૧૫) जिनेन्द्रान्न परो देवः, सुसाधोर्न परो गुरुः । ન સંધાર ક્ષેત્ર, પુયમસ્તિ જ્ઞાત્રયે ” જિનેન્દ્ર ભગવાનથી મહાન્ કાઈ દેવ નથી, સુસાધુથી મહાન્ કોઈ ગુરુ નથી અને સ’ઘથી મહાત્ કાઈ ક્ષેત્ર નથી. ત્રણે લાકમાં એ પુણ્ય છે. અર્થાત્ એ ત્રણે પુણ્યથી પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy