________________
[૧૨]
ચાલવું, શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવું, યાત્રા કાળમાં સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરે અને બ્રહ્મચર્યનું પાલન કરવું. વિવેકી પુણ્યાત્મા યાત્રા કરતી વખતે એ છરીનું પાલન
"सदा शुभध्यानमसारलक्ष्म्याः ,
___फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति
ના દિ ચાત્રામવાડ યુક્ત ”
(उपदेशसार भाषान्तर पृ० ३०५, श्लो० ५१) –હમેશાં શુભ ધ્યાનથી તીર્થયાત્રા કરનારને માર્ગમાં દેવપૂજાદિ મને રથ કરવા વડે શુભ ધ્યાન થાય છે, સાતે ક્ષેત્રમાં વાવવા વડે લક્ષમીનું સફલ પણું મળે છે, છરી પાલન કરવા વડે દાન-શીલ-તપ-ભાવનાદિ પુણ્ય પ્રાપ્ત થાય છે, મોટા મહેન્સ કરવાપૂર્વક તીર્થની ઉન્નતિ અને જિનશાસનની પ્રભાવના થાય છે, તેમ જ તીર્થંકર નેત્ર બંધાય છે. એ સર્વ ગુણે થાવાથી ઉત્પન્ન થાય છે.
(૧૦) " संसारेऽसुमता नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः, कीर्तिस्फूर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूजितम् । स्वाराज्यं बहुधा सुधाभुजचयाराध्यं समासादितं, . लेभे पुण्यमयं कदापि न पुनः सङ्घाधिपत्यं पदम् ॥"
(૩૫રાણા, શો. ૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org