________________
[૧૧] એ સર્વે ગુણ તીર્થયાત્રા પ્રભાવી છે.
" तैश्चन्द्रे लिखितं स्वनामविशदं धात्री पवित्रीकृता, ते वन्द्या कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणम् । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं, सर्वाङ्गरपि कुर्वते विधिपरा ये तीर्थयात्रामिमाम् ॥"
(સૂ મુtra, gta કદ, ઋો-૬) –જે ભવ્યાત્મા સકલ કુટુમ્બ પરિવાર સહિત વિધિપૂર્વક તીર્થયાત્રા કરે છે તેનું નામ ચંદ્રમંડલમાં અક્તિ થાય છે. તે જન્મભૂમિ અને જનેતાને પવિત્ર કરે છે. એવા કૃતાર્થ આત્માને અપુરુષે પણ વંદન કરે છે. એવી રીતે તીર્થયાત્રા કરનાર અને કરાવનાર આત્મા વંશને શોભાવનાર બને છે, દીર્ધાયુ પ્રાપ્ત કરે છે, જય પામે છે અને સર્વ પ્રકારના કલ્યાણ પામનારો થાય છે.
*(૬). “रागाद्यम्भाः प्रमादव्यसनशतचलदीर्घकल्लोलपाल:, क्रोधेावाडवाग्निमृतिजननमहानकचक्रौघरोदः (ध) । तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्ण, तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्रार्चितर्भावतीर्थम् ॥"
(રામાયણ, ગોવા, ૦ ૩૧, ૦ ૨૨) –આ સંસારરૂપી સમુદ્ર શગાદિક જળથી ભરેલું છે, તેની પાળ સાથે પ્રમાદ અને વ્યસનરૂપી સેંકડો મોટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org