________________
( ૧૧૮ ]
तीर्थोंन्नत्यं जिनेन्द्रोदितवचनकृतिस्तीर्थकृत्कर्मबन्धः, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥" | શ્રીજીસાર નિકૃત ઉપદેશના પ્રથ, જો-૧૦ ] આર'ભ-સમાર'ભથી વિરામ, દ્રવ્યાનુ` સફલપણુ, સંઘના વાત્સલ્યભાવ, ઇન-સમ્યક્ત્વનું' નિ`લપણું, સ્નેહીજનાનુ હીત, જીણુ ચૈત્યાદિ કાય, તીથની ઉન્નતિ, જિનેન્દ્રે કહેલ ધર્મ'ની સફલતા, તીથ'કર નામકર્મના 'ધ, માક્ષની નજીકપણું અને દેવ-માનવભવાની પ્રાપ્તિ એ સર્વ તીયાત્રાના ફળે છે.
66
(૪)
फलं चतुर्धा सुकृताप्तिरुचैः ।
सदा शुभध्यानमसारलक्ष्म्याः,
तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति
गुणा हि यात्राप्रभवाः स्युरेव ॥"
=
[ श्रीकुलसागरगणिकृत उपदेशसार ग्रन्थ श्लोक - ५१ ]
સવ`દા શુભધ્યાનથી તીથ યાત્રા કરનારને મા'માં દેવ‘પૂજા, સ્થલે ચૈત્યપરિપાટી, સાધર્મિક્રવાત્સલ્ય વગેરે મનારથ કરવા વડે ગુલમ્યાન થાય છે. સાતક્ષેત્રમાં વાવવા વંડે ચપલ લક્ષ્મીનું સલપણુ' મળે છે, ‘છ’રી પાલન કરવા વર્ડ દાન, શીલ, તપ અને ભાવનાદિ પુણ્ય પ્રાપ્ત થાય છે, તથા સ્થાને સ્થાને મોટા મહોત્સાદિક કરવાથી તીથની ઉન્નતિ અને જિનશાસનની પ્રભાવના થાય છે, તેમજ તીક્ષ્ કર નામકર્મ બંધાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org