________________
[૧૧૭ ]. सम्यग्दर्शन चरण-ज्ञानावाप्तियतो भवेत् पुंसाम् । । आचार्यात प्रवचनतो, वाऽप्येतद्भावतस्तीर्थम् ॥ [ શ્રીશેકાગમુનિ વાસ્તાિ માવાની છૂક-૨]
દાહની શાંતિ, તૃષાને નાશ અને મળનું પ્રક્ષાલન એ ત્રણ પ્રત્યે જન સહિત જે હોય તે દ્રવ્યતીથ કહેવાય છે.
જે આચાર્યથી અથવા પ્રવચનથી મનુષ્યને સમકપ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય તે ભાવતીર્થ કહેવાય છે.
" श्रो-तीर्थपान्थरजसा विरजीभवन्ति,
तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः,
पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥
* | વરાતળિી , go ર૪૬] તીર્થયાત્રિકોના પગની રજવડે રજવાળા થનારા મનુષ્ય કમરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મળે. સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્ય ' વ્યય કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વરદેવની પૂજા, ભક્તિ, આરાધના, ઉપાસના કરતાં સ્વયં પૂજ્ય બને છે.”
.. “ आरंम्भाणां निवृत्तिविणसफलता सङ्घवात्सल्यमुच्चै
नर्मल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् । ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org