________________
[ ૧૧૩ ]
આ સમ્બન્ધમાં શ્રી પદ્મચરિત્રમાં પણ કહ્યુ` છે કે
3
“मणसा होइ चरत्थं, छटुफलं उअिस्स संभवइ । गमणस्स पयारंभे, होइ फलं अट्टमोवासो
गमणे दसमं तु भवे, तह चैव दुबालसं गए किंचि । मग्गे पकखुववासो, मासुववासं न दिट्ठमि
संपत्ती जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरिअं तु फलं, दारुद्देसट्ठिओ लहइ
पायकिणेण पावइ, वरिससयं तं फलं जिणे पावइ वरिससहरसं, अनंतपुण्णं जिणे थुनिए
શ્રી જિનમ'દિરે જવાની ઇચ્છા થતાં એક જવા ઉભા થવાથી બે ઉંપવાસનુ, અને જવા ઉપાડતાં ત્રણ ઉપવાસનુ' ફળ મળે છે, ૧,
॥ ↑ ॥
॥ ૨ ॥
Jain Education International
॥ ૢ ||
महिए ।
For Personal & Private Use Only
11 8 11
ચાલવા માંડતાં ચાર ઉપવાસનું, કેટલુ'ક ચાલ્યા પછી પાંચ ઉપવાસનું, માગ માં પંદર ઉપવાસનુ અને જિનમદિરને જોતાં મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૨.
ર.
ઉપવાસનું', માટે પગ
જિનમંદિરે પડેચતાં છમાસી તપનુ અને દ્વાર પાસે જતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે, ૩,
પ્રદક્ષિણા દેતાં એકસો વર્ષના ઉપવાસનુ, જિનપૂજાથી એકહજાર વર્ષના ઉપવાસનુ તથા જિનસ્તુતિ કરવાથી મન'ત પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪.
www.jainelibrary.org