SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૩ ] આ સમ્બન્ધમાં શ્રી પદ્મચરિત્રમાં પણ કહ્યુ` છે કે 3 “मणसा होइ चरत्थं, छटुफलं उअिस्स संभवइ । गमणस्स पयारंभे, होइ फलं अट्टमोवासो गमणे दसमं तु भवे, तह चैव दुबालसं गए किंचि । मग्गे पकखुववासो, मासुववासं न दिट्ठमि संपत्ती जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरिअं तु फलं, दारुद्देसट्ठिओ लहइ पायकिणेण पावइ, वरिससयं तं फलं जिणे पावइ वरिससहरसं, अनंतपुण्णं जिणे थुनिए શ્રી જિનમ'દિરે જવાની ઇચ્છા થતાં એક જવા ઉભા થવાથી બે ઉંપવાસનુ, અને જવા ઉપાડતાં ત્રણ ઉપવાસનુ' ફળ મળે છે, ૧, ॥ ↑ ॥ ॥ ૨ ॥ Jain Education International ॥ ૢ || महिए । For Personal & Private Use Only 11 8 11 ચાલવા માંડતાં ચાર ઉપવાસનું, કેટલુ'ક ચાલ્યા પછી પાંચ ઉપવાસનું, માગ માં પંદર ઉપવાસનુ અને જિનમદિરને જોતાં મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૨. ર. ઉપવાસનું', માટે પગ જિનમંદિરે પડેચતાં છમાસી તપનુ અને દ્વાર પાસે જતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે, ૩, પ્રદક્ષિણા દેતાં એકસો વર્ષના ઉપવાસનુ, જિનપૂજાથી એકહજાર વર્ષના ઉપવાસનુ તથા જિનસ્તુતિ કરવાથી મન'ત પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪. www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy