________________
[ ૧૧૧ ]
પ્રતિદિન પાંચ તીથની વંદના કર્યા વિના ગોચરી-ભિક્ષા વાપરવી નહી.
આકાશગામિની વિદ્યાથી આચાય મહારાજ હુ'મેશાં પાંચ તીથની યાત્રા-વદના કરવા જતા.
શ્રી શત્રુંજય મહાતી માં શ્રી ઋષભદેવ ભગવાનને, શ્રી રૈવતાચલ મહાતી માં શ્રી નેમિનાથ ભગવાનને, ભરુચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને, મોઢામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનને, અને મથુરામાં શ્રી પાસે સુપાર્શ્વ નાથ ભગવાનને નમી-વંદન કરી એ ઘડીની (૪૮ મીનીટની) 'દર સારઠમાં ફરીથી ગાંપાર્લિંગગિરમાં ( ગ્વાલીયરમાં )
જતા હતા.
તી દેન તીર્થયાત્રા સ`ને અવશ્ય કરણીય છે.
[૨૯] જિનદર્શન અને આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ—
સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીર્થંકર ભગવાનાં દન પંચમ કાળના પ્રભાવે આપણને આ ભરત ક્ષેત્રમાં થવાં અતિ દુ`ભ છે. મહાવિદેહમાં સાક્ષાત્ શ્રી સીમંધરસ્વામી શ્રાદિ જિનેશ્વરી વિદ્યમાન હોવા છતાં ત્યાં આપણે જઇ શકતા નથી.
એ સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીથકર ભગવતાના અભા– વમાં તેમના અન'ત શુણેનુ' સ્મરણ કરાવતી, સમતા સમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org