SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૧ ] પ્રતિદિન પાંચ તીથની વંદના કર્યા વિના ગોચરી-ભિક્ષા વાપરવી નહી. આકાશગામિની વિદ્યાથી આચાય મહારાજ હુ'મેશાં પાંચ તીથની યાત્રા-વદના કરવા જતા. શ્રી શત્રુંજય મહાતી માં શ્રી ઋષભદેવ ભગવાનને, શ્રી રૈવતાચલ મહાતી માં શ્રી નેમિનાથ ભગવાનને, ભરુચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને, મોઢામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનને, અને મથુરામાં શ્રી પાસે સુપાર્શ્વ નાથ ભગવાનને નમી-વંદન કરી એ ઘડીની (૪૮ મીનીટની) 'દર સારઠમાં ફરીથી ગાંપાર્લિંગગિરમાં ( ગ્વાલીયરમાં ) જતા હતા. તી દેન તીર્થયાત્રા સ`ને અવશ્ય કરણીય છે. [૨૯] જિનદર્શન અને આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ— સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીર્થંકર ભગવાનાં દન પંચમ કાળના પ્રભાવે આપણને આ ભરત ક્ષેત્રમાં થવાં અતિ દુ`ભ છે. મહાવિદેહમાં સાક્ષાત્ શ્રી સીમંધરસ્વામી શ્રાદિ જિનેશ્વરી વિદ્યમાન હોવા છતાં ત્યાં આપણે જઇ શકતા નથી. એ સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીથકર ભગવતાના અભા– વમાં તેમના અન'ત શુણેનુ' સ્મરણ કરાવતી, સમતા સમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy