________________
[ ૧૧૦ ] સેંકડો તબુઓ અને નાની-મોટી રાવટીઓ વગેરે સાથને દ્વારા જ્યાં જ્યાં પડાવ પડતે ત્યાં ત્યાં નગર વસેલું હેય એ ભાસ થતું હતું. હજારના ખર્ચે, સત્તાના બળે કે લાગવગથી જે વ્યવસ્થા ન સચવાય તેવી સુંદર વ્યવસ્થા જળવાતી હતી. જ્યાં જ્યાં સંઘ જાય ત્યાં ત્યાં હજારે માણસની મેદની શ્રી સંઘના દર્શનાર્થે ઉભરાતી હતી જશે જગ પર શ્રી સંઘનું સુંદર સ્વાગત થતું હતું. ચૂડાના નરેશે ચૂડામાં સંઘ જે મહિનામાં આવ્યું તે આખા મહિ નામાં કાયમ ખાતે “અમારી પ્રવર્તન–જાહેર કર્યું હતું. લીમ્બડીના નરેશ, ગોંડલ નરેશ, પાલીતાણા નરેશ આદિએ પણ શ્રી સંઘનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું હતું. સ્થળે સ્થળે સંઘપતિ અને યાત્રિકો તરફથી સાતે ક્ષેત્રમાં તેમ જ સર્વ અવશ્ય પિષ્ય ક્ષેત્રમાં વિશેષતઃ દાનગંગા વહેતી મૂકવામાં આવી હતી.
ત્યારપછી પણ વિધિપૂર્વક છરી પાળતા તીર્થયાત્રાના અનેક સંઘ નીકળ્યા છે અને અનેક નીકળતા જાય છે. એ સર્વ સંઘે અનુમોદનીય અને પ્રશંસનીય છે. રિ૮] પ્રતિદિન પાંચ તીર્થયાત્રાની પ્રતિજ્ઞા
નિસંગ ચિત્તવાળા એવા સાધુ મહારાજાઓ પણ તીર્થયાત્રા અવશ્ય કરે છે.
શ્રી આમરાજા પ્રતિબંધક સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મશ્નીને તે એવી પ્રતિજ્ઞા હતી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org