________________
[ ૧૦૯ ] થાય એ રીતે ચલે માગ કાલે. એ જ રને હાર બનાવી શ્રી નેમિનાથ ભગવાનને કંઠમાં પહેરાવી દીધું.
તીર્થયાત્રા મનુષ્ય જીવનમાં કેવું સત્વ રેડે છે, કેવી ભવ્ય ભાવનાઓ ભરે છે અને કેવું ઉન્નત જીવન બક્ષીસ કરે છે એવી પ્રતીતિનું એ જવલંત ઉદાહરણ છે.
એ તીર્થયાત્રાએ સાજણ મંત્રીશ્વર, મહારાજા સિદ્ધરાજ અને સાકરિયા શેઠ એ ત્રણેમાં નવું સત્વ, ભવ્ય ભાવનાઓ અને ઉન્નત જીવન બક્ષીસ કર્યું.
(૧૯) વિ. સં. ૧૯૯૧માં શાસ્ત્રને સમ્રા-પરમ ગુરુદેવઆચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના સદુપદેશથી તેઓશ્રીજીની શુભ નિશ્રામાં રાજનગરઅમદાવાદથી શ્રેષ્ઠિવર્ય માણેકલાલ મનસુખભાઈએ શ્રી ગિરનારજી-શ્રી શત્રુંજયજી તથા શ્રી કદમ્બગિરિજી આદિ તીર્થયાત્રાનો મહાસંઘ પૂર્વના સંઘેને યાદ કરાવે તે કાઢયો હતે.
એ સંઘમાં-લભગ ૪૫૦ થી ૫૦૦ આચાર્યો, ઉપાધ્યા અને પંન્યાસ આદિ સાધુઓ હતા. ૬૦૦ થી ૭૦૦ લગભગ સાધ્વીઓ હતી. સેંકડો શ્રીમતિ કુટુએ વગેરે પાંચ હજાર ઉપરાંત ભાઈ-બહેને પાયલ ચાલીને યાત્રાધે
સંચયી હતાં. કુલ ૧૫ થી ૨૦ હજાર યાત્રિકો હતાં. . ચાંદીનું શિખરબંધ જિનમંદિર, ચાંદીને મેરુ, ચાંદીનું વિગડું, ચાંદીને મોટે રથ, ઈન્દ્રધ્વજા, હાથી, ઘોડા, મોટર, સેંકડો ગાડાઓ, નેબત અને બેન્ડ હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org