________________
[ ૧૦૮ ] સાથે ગળગળા સાદે મહારાજા બોલ્યા, “હે સાજણ ! આજે તે મારી અને ભાવના પલટાવી દઈ મને જાગૃત કર્યો તું તે મારે ખરેખર કલ્યાણમિત્ર બન્યા. હવે મારે એ સૌરાષ્ટ્રની મહેસુલના ૧ર કેડ સેનૈયા લેતા નથી. મારે તે એ ભવ્ય મંદિરના નિર્માણના સુકૃતનું અમાપ પુણ્ય, અક્ષય કલ્યાણ જ જોઈએ.”
મહારાજા સિદ્ધરાજ એ સાડા બાર કોડ નયા કરતાં પણ અધિક અમાપ પુણ્ય ઉપાર્જન કરી પાટણ આવી પહોંચ્યા.
આ બાજુ વંથલીથી દાનવીર સાકરિયા શેઠે પણ રને સાથે ગિરનાર આવી, સાજણ દંડનાયકની આગળ સાડા બાર કોડની કિંમતનાં રત્નને ઢગ કરી દીધું. આ જોઈ મંત્રીશ્વર દંડનાયકના આનંદને પાર રહ્યો નહીં. - પછી સાજણદેએ સાકરિયા શેઠને મહારાજા સિદ્ધરાજ
અહીં આવ્યા ઈત્યાદિ સર્વ વૃત્તાંતથી વાકેફ કરી કહ્યું કે“શેઠ ! આ તીર્થના પ્રભાવે સેવે સારાં વાનાં થઈ ગયાં છે. હવે આપના સાડા બાર કોડ સોનાની કિંમતનાં આ રત્નગની જરૂર નથી.
આ સાંભળી સાકરિયા શેઠે કહ્યું. “મંત્રીશ્વર! આ શું બાલ્યા જયારથી આપ કહી ગયા ત્યારથી આ ધન ધર્મના નામે જુદું જ કાઢી રાખ્યું છે. હવે હું તેને ઉપભોગ કરી શકું નહિ.”
છેવટે મંત્રીશ્વરે સાકરિયા શેઠની શુભ ભાવના સફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org