________________
[ ૯૨ ]
મહાસંધ કાઢી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ માં આવી ભાવાલ્લાસપૂર્વક તીથ યાત્રા કરી હતી. તથા જીતુ થઈ ગયેલાં સ* જિનમ'દિાના જીÌદ્ધાર કરાવ્યા હતા. ત્યાંથી સબ્ર સહિત શ્રી રવતગિજીિ મહાતીર્થે આવી ચાત્રા કરવાપૂર્વક ત્યાંના પણ જીલ થઈ ગયેલાં જિનમદિ રાના જીર્ણોોદ્ધાર કરાવ્યા હતા.
શ્રી રામચંદ્રજીએ પણ સેાળ હજાર રાજા સાથે દીક્ષા લીધી હતી. તથા કૈાટીશીલા ઉપર કેવલજ્ઞાન પામી પ્રાંતે પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર ત્રણ ક્રોડ મુનિવરાની સાથે સિદ્ધિપદ
પામ્યા હતા.
(૮) ખાવીશમા તીથકર શ્રી નેમિનાથ ભગવાનના મુખથી શ્રી શત્રુ'જય મહાતીનું માહાત્મ્ય સાંભળી પાડવાએ પણ શ્રી સિદ્ધગિરિજી આદિ તીથૅરૅની યાત્રા નિમિત્ત હસ્તિનાપુર નગરથી શુભ દિવસે થી વરત્ત ગણધર ભગવતની પુણ્ય નિશ્રામાં પ્રયાણ કર્યુ હતુ. શ્રી કૃષ્ણ મહારાજા પણ યાદવાની સાથે તથા અનેક રાજા વગેરે પણ એ મહાસ ધમાં જોડાયા હતા. શ્રી શત્રુંજય મહાતીર્થ'ની યાત્રા કરવાપૂર્વક પાંડવાએ એ મહાતી'ના ઉદ્ધાર કરા હતા. ત્યાંથી સધ સહિત પ્રયાણ કરી ચંદ્રપ્રભાસ તીથ માં શ્રી ચંદ્રપ્રભસ્વામીની યાત્રા કરી રૈવતાચલ તીથ પર શ્રી નૈમિનાથ ભગવાનની યાત્રા કરવાપૂર્વક મદિને છ દ્ધાર કાવ્યા હતા. ત્યાંથી આજીજી, વૈભારગિરિ, સમ્મેતશિખર્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org