________________
[ ૧૭ ] પૂજા કરી હતી. આ જોઈ તેજપાલ મંત્રીએ પણ બત્રીશ લાખ સોનામહોરોથી પ્રભુપૂજા કરી હતી.
- શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર અનુપમાદેવીએ શ્રી ઋષભદેવ ભગવાનની બત્રીસ લાખનાં આભરણેથી પૂજા કરી હતી. આ જોઈ લલિતાદેવીએ પણ બત્રીસ લાખના આભથી પ્રભુપૂજા કરી હતી.
મહામંત્રી વસ્તુપાલ અને તેજપાલના વર્ણનમાં આવે છે કે-શ્રી વસ્તુપાલે સંઘ સાથે સાડાબાર તીર્થયાત્રાએ કરી હતી. તેમાં પહેલી યાત્રા વિ. સં. ૧૨૮૫માં કરી હતી. એ પહેલી યાત્રાના સંઘમાં ૧૪૪ જિનમંદિરે હતાં. તેમાં ૨૪ હાથીદાંતને અને બાકીના કાનાં. ૪૫૦૦ ગાડીઓ, ૧૮૦૦ ઘોડાગાડીઓ, ૭૦૦ પાલખીઓ, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ તામ્બર સાધુઓ, ૧૧૦૦ દિગમ્બર સાધુઓ, ૧૯૦૦ શ્રીમતે, ૪૦૦૦ ઘોડાએ, ૨૦૦૦ ઉંટે, અને સાત લાખ મનુષ્યો હતાં. આ પ્રમાણે વધતા જતાં પ્રમાણવાળી આગળની તીર્થયાત્રાઓ જાણવી.
(૧૬) વિ. સં. ૧૨૮૬ની સાલમાં મારવાડમાં આવેલ નાગોરના નિવાસી પુનડ શ્રાવકે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને સંઘ કાઢયે હતે. એ સંઘમાં ૧૮૦૦ ગાડાં હતાં અને હાથી-ઘોડા વગેરે પણ પ્રમાણમાં વિશેષ હતાં. હજારે “ભાવિક યાત્રીઓ છરી પાળતા યાત્રા કરનારા આ સંઘમાં હતાં.
- (૧૭) માંડવગઢના મહામંત્રી પેથડશાહના પુત્રરત્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org