________________
[
**
]
(૧૩) શ્રી પેથડ સધપતિના સંધમાં બાવન જિન મક્રિશ હતાં તથા સાત લાખ મનુષ્ચા હતાં. તેમણે તીથ યાત્રામાં અગીયાર લાખ રુપાના ટકના સદ્વ્યય કર્યાં હતા.
(૧૪) એક સમય શ્રી ગિરનારજી તીથ પર વેતામ્બર અને દિગમ્બરના સધ અને સાથે આવ્યા. એ સમયે શ્વેતામ્બર અને દિગમ્બરના સધ વચ્ચે તીથ સમ્બન્ધી વિવાદ થયા. શ્વેતામ્બર કહે અમારું' તીથ અને દિગમ્બર કહે અમારુ તી. તે સમયે વૃદ્ધ પુરુષાએ નિર્ણય કરવા પૂર્વક કહ્યું કે જે દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરીને ઇન્દ્રમાળા ધારણ કરે તેનુ આ તી. • એ જ વખતે શ્વેતામ્બર અને શ્રીમ'ત એવા પેથડ શ્રાવકે સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી સુવણ દેવદ્રવ્યમાં આપવા વડે દેદ્રન્થમાં અભિવૃદ્ધિ કરીને ઇન્દ્રમાળા પહેરી હતી, ચાર ઘડી સુષણ યાચકોને આપ્યું હતું અને શ્રી શત્રુંજય તીથી શ્રી રેવતાચલ-ગિરનાર તીથ સુધી એક સુવર્ણમય ધ્વજ માંધ્યા હતા. તેમના પુત્ર અને રેશમી વસ્રના તેવા જ ધ્વજ ચઢાવ્યા હતા.
Jain Education International
આ પ્રમાણે કરીનેે પેથડ શ્રાવકે પેાતાનુ' એટલે શ્વેતાખર ધનું તીથ સ્થાપિત કર્યુ હતું.
(૧૫) મત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલ અને અધુએ કાઢેલ તીર્થયાત્રા સંઘમાં સાત લાખ મનુષ્યા હતા. શ્રી ગીરનારજી તીમાં લલિતાદેવીએ ખત્રીશ લાખ સેાના મહેરનાં કિંમતી આભરણાથી શ્રી નેમિનાથ ભગવાનની
For Personal & Private Use Only
www.jainelibrary.org