________________
| હ૪]
મદિરો હતા. આ. શ્રી સિદ્ધસેન દિવાકરછ મા આદિ પાંચ હજાર (૫૦૦૦) આચાર્યો સાથે હતા. ચૌદ મુગુટબદ્ધ રાજાઓ સાથે હતા, સીત્તેર લાખ શ્રાવકાના કુટુંબ સાથે હતા. તદુપરાંત એક કોડ દશ લાખ ને નવ હજાર શકિ -ગાડીએ, અઢાર લાખ અશ્વ-ઘડાઓ, સાત હજાર ને છ હાથીએ, અને તેના પ્રમાણમાં અન્ય ઉટે તથા બળદ વગેરે હતાં.
(૧૦) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ૦ શ્રી ના સદુપદેશથી પરમાત કુમારપાલ રાજાએ અણહીલપુર પટ્ટન [ પાટણનગર ] થી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને મહાસંઘ કાઢી હતું. તેમાં સુવર્ણ તથા રત્નના અઢારસે ને ચુમેતેર [૧૮૭૪] જિનમંદિર સાથે હતા.
તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર આવેલ શ્રી કુમારપાલ મહારાજાના સંઘ પ્રસંગે ઈન્દ્રમાલ પહેરવાની ઉછામણી જોરદાર બોલાઈ રહી હતી. એક બાજુ કુમારપાલ મહારાજા અને બીજી બાજુ વાટમંત્રી આદિ હતા. બોલી ચાર લાખ, આઠ લાખ આદિ બેલાઈ રહી હતી.
એ સમયે સૌરાષ્ટ્ર દેશના મહુવા શહેરના નિવાસી પ્રાગૂવાટ હંસરાજ ધારુના પુત્ર જગડુશાહ મલીન વસ્ત્રથી સજજ થયેલે ત્યાં ઉભે હતે. એણે એકદમ સવાકેડ રક મની જાહેરાત કરી. સહુની દષ્ટિ એના ઉપર પડી. ખુદ મહારાજા કુમારપાલે આશ્ચર્ય પૂર્વક પૂછ્યું ત્યારે જગડુશાએ જણાવ્યું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org