________________
[ ૧૦૨ ] તેણે નિર્ણય કર્યો કે સૌરાષ્ટ્રની મહેસુલના ૧રા કેડ સેનયા શ્રી ગિરનારજી તીર્થ પરનાં મંદિરોના ઉદ્ધાર માટે ખચી નાખવા.”
એમ વિચારી દંડનાયક સાજણ દેએ જિનમંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય કુશલ કારીગર-શિલ્પીઓના હાથે શરુ કરાવ્યું.
સારાય સૌરાષ્ટ્રમાં ગિરનાર પર થતા જિનમંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું વાતાવરણ ગુંજી ઉઠયું.
દંડનાયકના તેજથી કેટલાક રાજપુરુષથી આ સહન નહીં થતાં તેઓ મહારાજા સિદ્ધરાજ પાસે પાટણ પહોંચી ગયા. અને દંડનાયકની વિરુદ્ધ બેલવા લાગ્યા.
! આપ તે અહીં બેઠા છે જ્યાંથી જાણે. દંડનાયક સાજણ મંત્રીએ સૌરાષ્ટ્રની મહેસુલના ૧રા કરેડ સેનયા પિતાની કીતિની લાલસા પાછળ ખરચી નાખ્યા
મહારાજા સિદ્ધરાજને સાજણ મંત્રીની નિમકહલાલી, સત્યનિષ્ઠા અને સદાચારિતા માટે પૂર્ણ વિશ્વાસ હતું એટલે આ વાત માની નહીં.
ત્યારે તેઓએ કહ્યું કે મહારાજા ! અમારી વાત પર વિશ્વાસ ન આવતું હોય તે આપ અત્યારે જ સાંઢણી પર માણસ મોકલી સાજદે મંત્રીને કહેવરાવે કે તમે મહેસુલના ૧૨ા કોડ સેનિયા સાથે લઈને શીધ્ર અમારી પાસે આવે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org