________________
[ {。。 ]
સંઘપતિના આ પ્રત્યુત્તરથી મહારાજા સ્હેજ ક્રોધિત અન્યા. તત્કાલ સમયજ્ઞ સધપતિ ઝઝણશાએ કહ્યું મહારાજા | ભલે આપને સશ્વમાં આવેલા મારા સર્વ સાધર્મિકાને જમાડવાની ઈચ્છા ન હાયતા કઇ નહિ, પણ મને આપના સમસ્ત ગુજરાતને જમાડવાના લાભ આપેા. મારી ભાવના સફળ કરા
આ સાંભળી મહારાજાના મનમાં એમ થયું કે મારા આમંત્રણને નહીં સ્વીકારનાર એવા ઝઝણને ઝ‘ખવાઘેા પાડવા એ ભાવનાથી મહારાજાએ સંઘપતિ ઝાંઝણના વચનના સ્વીકાર ક].
મહારાજાની અનુમતિથી સમસ્ત ગુજરાતને જમાડવા માટે એક મહિના પછીના દિવસ નક્કી કરવામાં આવ્યા.
સામગ્રી એકત્રિત
આ બાજુ ઝાંઝશા સ ંઘપતિએ સ કરવા માંડી.
પાંચ પાંચ હજાર માણસ એક સાથે વિશાલકાય સેકસ સ'ડપા બધાવી તેને આદિથી શણગારી દીધ. ધૂપદાનીએથી વાતાવરણ પણ સુગષિત કરી દીધુ. એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી કે જમનારને જશપણ તકલીફ઼ પડે નહિ અને સવને અન હદ માનદ થાય.
બેસી શકે એવા તારણા-ધજા એ
નિયત કરેલા દિવસે જમવાના કાર્યક્રમ શરુ થયા. પાંચ-પાંચ દિવસ પ ́ત ગુજરાતના પાંચ પાંચ લાખ માણસાને સતિ ઝાંઝલુશાએ જમાડ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org