________________
[ ૧૦૧ ] મહારાજા સારંગદેવને સંઘપતિ ઝાંઝણશાએ મિતવાદને કહ્યું કે મહારાજા ! શું આપની ગુજરાતમાં બસ આટલા જ માણસો છે ? પાંચ-પાંચ દિવસથી પાંચ પાંચ લાખ માણસેને જમાડવા છતાં હજુ પણ મારી પાસે ઘણું જ સામાન વધે છે.
એમ કહી મીઠાઈના ભરેલા કાઠાર મહારાજાને બતાવ્યા. એ જોઈને સારંગદેવ તે મુખમાં આંગળી નાખી ગયે. આજ બની ગયો. તેને એમ લાગ્યું કે હું મહારાજા હોવા છતાં સમસ્ત સંધને ન જમાડી શકે. અને આ વાણી હવા છતાં પણ ગુજરાતના પાંચ પાંચ લાખ માણસને લગાતાર પાંચ પાંચ દિવસ સુધી સુંદર વ્યવસ્થા પૂર્વક મિષ્ટાન્નાદિકથી જમાડયા. જબરો નીકળ્યો.
એક રાજા-મહારાજા ન કરી શકે એટલું મંત્રીશ્વર ઝાંઝણશા સંઘપતિએ કરી બતાવ્યું.
વધેલી મીઠાઈ વગેરે સાધર્મિક બધુઓને બહુમાનપૂર્વક આપીને જૈનશાસનની અનુપમ પ્રભાવના કરવા પૂર્વક સમગ્ર વિશ્વમાં ઝાંઝણ સંઘપતિએ જૈન ધર્મને વિજયવજ ફરક કાવ્યા હતા.
(૧૮) સૌરાષ્ટ્રના દંડનાયક સાજણને શ્રી ગિરનારજી તીર્થની યાત્રા કરતાં શ્રી નેમિનાથ ભગવાનની મનોહર મૂર્તિને નિરખી અનહદ આનંદ થયો, પણ જિનપ્રાસાદની જીણતા જોઈને ઘણું જ દુઃખ થયું. પિતાની સંપત્તિથી તેને છદ્ધાર કરાવવાનું કાર્ય તેને અશક્ય લાગ્યું. છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org